Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં જગન્નાથધામ દ્વારા રામનવમી મહોત્સવ ઉજવાયો:હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા ભક્તિભાવપૂર્ણ આયોજન

    9 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલા જગન્નાથધામ ખાતે શુક્રવારે રાત્રે શ્રી રામનવમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ "હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર" દ્વારા આયોજિત કરાયો હતો. આ પ્રસંગે રામધૂન, ભજન-કીર્તન અને શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ભગવાન શ્રીરામની પૂજા-અર્ચના કરી હતી. કાર્યક્રમ દરમિયાન પુષ્પ અભિષેક પણ યોજાયો હતો, જેમાં ભક્તોએ ભાગ લીધો હતો. મહોત્સવના અંતે ભોજન મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ પોતાના પરિવાર સાથે હાજરી આપી પ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમ હિંમતનગરના ખેડ તસિયા રોડ પર આવેલા રામનગર વિસ્તારમાં ઇન્દ્રનગર ગાર્ડન ખાતે યોજાયો હતો. જેમાં શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનમાં આજથી વરસાદ, કરા પડશે:યુપી-બિહારમાં પણ એલર્ટ; હિમાચલમાં હિમવર્ષાની શક્યતા, કાશ્મીરમાં હિમપ્રપાતથી 7નાં મોત
    Next Article
    Birthday Party At Faridabad Club Ends In Fight Over DJ Music, Woman Thrashed

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment