Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇઝરાયલે ઇરાનના ન્યુક્લિયર ઠેકાણાઓ પર હુમલો કર્યો:યુરેનિયમ પ્લાન્ટને ટાર્ગેટ કર્યો; ઇરાનના વિદેશ મંત્રીએ કહ્યું- ભારે કિંમત ચૂકવવી પડશે

    1 day ago

    ઇઝરાયલે શુક્રવારે ઇરાનના ન્યુક્લિયર ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ દરમિયાન યઝ્દમાં યુરેનિયમ પ્રોસેસિંગ પ્લાન્ટને નિશાન બનાવ્યું છે. ઇઝરાયલી સેના અનુસાર, હુમલામાં તે સુવિધાને નિશાન બનાવવામાં આવી જ્યાં યુરેનિયમ ઇનરિચમેન્ટ માટે જરૂરી પ્રોસેસિંગ થાય છે. ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ચેતવણી આપી છે કે આ હુમલાઓ માટે ઇઝરાયલને ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે જણાવ્યું કે ખોન્ડાબ હેવી વોટર ફેસિલિટી અને અરદાકન યલોકેક પ્રોડક્શન પ્લાન્ટ પર પણ હુમલા કરવામાં આવ્યા છે, જે ઇરાનના પરમાણુ કાર્યક્રમ માટે મહત્વપૂર્ણ છે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) એ કહ્યું છે કે આ હુમલા પછી આસપાસના વિસ્તારોમાં રેડિયેશન સ્તરમાં કોઈ વધારો થયો નથી. એજન્સીએ કહ્યું કે તે આ ઘટનાની તપાસ કરી રહી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધ સંબંધિત પળેપળના અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Indus Water Treaty suspension speeding up projects, govt says J-K hydropower capacity to rise 46%
    Next Article
    મંત્રી કાંતિ અમૃતિયાએ દાદાગીરી કરનારાઓને ચેતવણી આપી:મોરબીમાં જાહેર સભામાં શાંતિ જાળવવા ટકોર; કેન્સરની સારવાર બાદ પ્રથમ વખત મોરબી આગમન થયું

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment