Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નોકરી પરથી પાછી આવતી યુવતી પર અજાણ્યા બાઈકચાલકોનો હુમલો:સોસાયટીમાં ઘૂસીને પીડિતા પર જ્વલંતશીલ પદાર્થ ફેકીને ફરાર, સારવાર માટે સિવિલ ખસેડાઈ

    15 hours ago

    અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ગેલેક્સી ચાર રસ્તા પાસે આવેલી એક સોસાયટીમાં યુવતી પર જ્વલનશીલ પદાર્થ છાંટવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. યુવતી નોકરીથી ઘરે પરત ફરતી હતી ત્યારે સોસાયટીમાં બાઈક લઈને બે શખ્સ આવ્યા હતા અને યુવતી પર જ્વલનશીલ પદાર્થ છાંટ્યો હતો, જેથી યુવતી બૂમ કરવા લાગી હતી. બંને બાઈકચાલક ત્યાંથી ફરાર થઈ ગયા હતા. યુવતી દાઝી ગઈ હોવાથી તાત્કાલિક તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. સરદારનગર પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Hockey: Gurjant Singh, two-time Olympic bronze medallist and part of 2016 Junior World Cup-winning team, announces retirement
    Next Article
    53 વર્ષીય આધેડ સાથે સીમકાર્ડ સ્વેપિંગ કરી 1.07 કરોડની છેતરપિંડી:ખેડૂતને ચલણના નામે APK ફાઇલ મોકલી ખાતામાંથી 14.05 લાખ પડાવ્યા; અમદાવાદમાં સાયબર ઠગાઈના બે કિસ્સા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment