Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૈત્રી નવરાત્રિ આઠમ, રામ નવમીની ઉજવણી:શ્રી સુરતી કંસારા શુભેચ્છક મંડળ દ્વારા માતાજીને વિશેષ શ્રૃંગાર

    1 day ago

    ચૈત્રી સુદ આઠમ અને રામ નવમી નિમિત્તે "શ્રી સુરતી કંસારા શુભેચ્છક મંડળ" દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે માતાજીને ફૂલોનો શ્રૃંગાર કરાયો અને શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મોત્સવ મનાવાયો. સવારે આઠમના પવિત્ર દિવસે મહાકાળી માતાજી અને રણછોડરાયજીને ગુલાબના પુષ્પોના વાઘાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. બપોરે 12 કલાકે શ્રી રામચંદ્ર ભગવાનના જન્મોત્સવ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આરતીનું પણ આયોજન કરાયું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં સમાજના સભ્યો અને જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ માતાજીની પૂજા-આરાધના કરી અને સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    શાંતિ એશિયાટિક સ્કૂલમાં 'બેગ ફ્રી ડે'નું આયોજન:ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ ડાન્સ, મનોરંજન સાથે તણાવમુક્ત દિવસ માણ્યો
    Next Article
    સોશિયલ આઈ ફાઉન્ડેશને વિદ્યાર્થીઓ માટે વિશેષ કાર્યક્રમ યોજ્યો:તાજ સ્કાયલાઈન હોટલમાં 200 બાળકોને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો આનંદ મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment