Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદી ઈરાન યુદ્ધ પર કાલે બધા મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે:સંસદમાં કહ્યું હતું- આવનારો સમય પરીક્ષા લેશે, રાજ્ય-કેન્દ્રએ મળીને કામ કરવું પડશે

    11 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 27 માર્ચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. તેમાં ઈરાન યુદ્ધને કારણે સર્જાયેલી પરિસ્થિતિઓ પર ચર્ચા થઈ શકે છે. મોદીએ 24 માર્ચે રાજ્યસભામાં કહ્યું હતું કે જો અમેરિકા-ઇઝરાયલનું ઈરાન સાથેનું યુદ્ધ ચાલુ રહેશે તો તેના દુષ્પરિણામો આવશે. આવનારો સમય દેશની સૌથી મોટી પરીક્ષા લેનારો છે. તેમાં રાજ્યોનો સહયોગ જરૂરી છે. આપણે ટીમ ઇન્ડિયાની જેમ કામ કરવું પડશે. બીજી તરફ, સરકારે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી (રાંધણ ગેસ)ની અછતની અફવાઓને સંપૂર્ણપણે નકારી કાઢી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડીને કહ્યું કે દુનિયામાં ગમે તે થાય, ભારત પાસે 60 દિવસનો ક્રૂડ ઓઇલ અને ઓઇલ રિઝર્વ છે. સરકારે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અછતની અફવાઓને 'ભ્રામક અને ઇરાદાપૂર્વક ફેલાવવામાં આવેલો પ્રચાર' ગણાવ્યો, જેનો હેતુ બજારમાં 'પેનિક બાઈંગ' શરૂ કરાવવાનો છે.
    Click here to Read More
    Previous Article
    Cadre vs deputation: The quiet legislative move to keep CAPF leadership an IPS-only club
    Next Article
    નવાપરા ફાયરિંગ કેસમાં ફરાર હાલારી બંધુઓ ઝડપાયા:વલી હાલારી અને તોફિક હાલરીને ઝડપી કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના પોલીસ રિમાન્ડ પર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment