Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું- ઈરાને સુપ્રીમ લીડર બનવાનો પ્રસ્તાવ આપ્યો:મેં ના પાડી, મને ઈરાનના નેતા બનવામાં કોઈ રસ નથી

    2 days ago

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે તેમને ઈરાનના સુપ્રીમ લીડર બનવાનો પ્રસ્તાવ મળ્યો હતો. પરંતુ તેમણે આ પદને ફગાવી દીધું કારણ કે તેમને તેમાં કોઈ રસ નથી. ટ્રમ્પે ગુરુવારે એક કાર્યક્રમમાં જણાવ્યું કે અમેરિકા આ યુદ્ધમાં મજબૂત પકડ બનાવી રહ્યું છે અને ઈરાન પર દબાણ વધી રહ્યું છે. ઈરાન સમજૂતી કરવા માંગે છે, પરંતુ તેના નેતાઓ લોકોના ડરથી ખુલીને સામે નથી આવી રહ્યા. જોકે, ઈરાને આ તમામ દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે અને કહ્યું છે કે કોઈ વાતચીત થઈ રહી નથી. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ કહ્યું કે જો અમેરિકા-ઈઝરાયલે ગ્રાઉન્ડ એટેક કર્યો તો તેમણે ભારે નુકસાન વેઠવું પડશે. IRGC એ અમેરિકી અને ઈઝરાયલી લોકોને કહ્યું કે ટ્રમ્પ-નેતન્યાહુના વાતોમાં આવીને પોતાના બાળકોને નરકમાં ન ધકેલો. ન્યૂઝ એજન્સી ANI એ મુંબઈ સ્થિત ઈરાની કોન્સ્યુલેટના હવાલાથી આ જાણકારી આપી છે. કોન્સ્યુલેટ જણાવ્યું કે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે 'મિત્ર દેશો' ને હોર્મુઝમાંથી પસાર થવાની છૂટ છે. ઈરાન પહેલા પણ કહી ચૂક્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ નથી. આ રસ્તો માત્ર એવા દેશો માટે બંધ છે જે ઈરાનની વિરુદ્ધ છે. બાકીના દેશોને કેટલીક શરતો સાથે પસાર થવાની પરવાનગી આપવામાં આવી રહી છે. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    રામનવમી પર સિંગર જિગરદાન ગઢવીનું ગુજરાતી ઇન્ડસ્ટ્રીને 'રામ રામ'!:જીગરાએ પોસ્ટ શેર કરી કહ્યું- 10 વર્ષની યાદગાર સફર બાદ નિવૃત્તિ જાહેર કરું છું
    Next Article
    કેરળના CMએ કહ્યું- રાહુલમાં પાર્ટીના કાર્યકર જેટલી પણ સમજણ નથી:થરૂરે કહ્યું- ભાજપ કેરળમાં 'ઝીરો સીટ'વાળી પાર્ટી, અમે કોઈની B-ટીમ નથી; અમે કેરળની A-ટીમ છીએ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment