Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કતલખાના અને મટન માર્કેટબંધ રાખવા આદેશ:રામનવમી અને મહાવીર જયંતી નિમિત્તે કતલખાના અને મટન માર્કેટ બંધ રાખવા મનપાનો

    16 hours ago

    ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ધાર્મિક તહેવારો રામનવમી અને મહાવીર જયંતી ને ધ્યાનમાં રાખીને શહેરના મટન માર્કેટ અને કતલખાના બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ભાવનગર મહાનગરપાલિકા આગામી હિન્દૂ સમાજના ધાર્મિક તહેવારોને લઈ મટન માર્કેટ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં આવતીકાલ તા.26/3/2026 (રામનવમી) તથા 31/3/2026 (મહાવીર જયંતી) બંને દિવસો દરમ્યાન બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે, મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તમામ વેપારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે આ દિવસો દરમિયાન માંસનો સંગ્રહ કે વેચાણ કરવું નહીં, જો કોઈ પણ વેપારી આ હુકમનો અનાદર કરતા ઝડપાશે, તો તેમની સામે ધારાધોરણ મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, ​આ આદેશ વેટરનરી ઓફિસર અને મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં અશાંત ધારાની 1500 ફાઈલોમાં 'વહીવટ' થયાનો આક્ષેપ:'લાંચ લેનારાનો વરઘોડો કાઢો' 10 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ધરણા-રામધૂનની હિન્દુ સંગઠનોની ચેતવણી
    Next Article
    અમદાવાદના ધામતવાણની પૂર્વ સરપંચ અને તલાટી વિરુદ્ધ ACBની કાર્યવાહી:ભાજપ કાર્યકરની પત્નીએ સત્તાનો દુરુપયોગ કરી 1.55 કરોડનું સરકારી ભંડોળ પોતાના માટે વાપરી નાખ્યાનો આરોપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment