Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બળાત્કાર પીડિત બાળકીને પોલીસ સ્ટેશને બોલાવવા પર સુપ્રીમ કોર્ટ નારાજ:ગુરુગ્રામ પોલીસને કહ્યું- આ આઘાતજનક છે, પોલીસ પીડિતાના ઘરે કેમ ન જઈ શકે, રાજા છો?

    15 hours ago

    સુપ્રીમ કોર્ટે ત્રણ વર્ષની બાળકી પર બળાત્કારના કેસમાં અસંવેદનશીલ વલણ દાખવવા બદલ હરિયાણા પોલીસ અને બાળ કલ્યાણ સમિતિને સખત ઠપકો આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હરિયાણા પોલીસે પીડિતાને મળવાને બદલે તેને પોલીસ સ્ટેશન બોલાવવી શરમજનક છે. કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું- પોલીસ અધિકારીઓને જુઓ, તેમની સ્થિતિ જુઓ. પોલીસ સ્ટેશનમાં DCP, ASP હોય છે. જો આ ગુનામાં તમારી આ જ સમજ છે તો પછી કાયદો કોને કહેશો? આ આઘાતજનક છે… પોલીસ પીડિતાના ઘરે કેમ ન જઈ શકે? શું તમે રાજા છો? સુપ્રીમ કોર્ટે કેસની તપાસ માટે હરિયાણા કેડરની મહિલા IPS અધિકારીઓ સહિત ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. સાથે જ હરિયાણા સરકારને વિશેષ તપાસ ટીમ (SIT) ગઠિત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત ગુરુગ્રામ પોલીસને ગુરુવાર સુધીમાં કેસના રેકોર્ડ સોંપવાનો પણ આદેશ આપ્યો છે. પહેલા જાણો બાળકી સાથેના બળાત્કારનો સંપૂર્ણ મામલો… હવે જાણો સુપ્રીમ કોર્ટે હરિયાણા પોલીસને શા માટે ફટકાર લગાવી…
    Click here to Read More
    Previous Article
    ઈરાને કહ્યું-અમેરિકી એરક્રાફ્ટ કેરિયર અબ્રાહમ લિંકન પર મિસાઈલ હુમલો કર્યો:USS વિસ્તાર છોડીને ભાગ્યું, રેન્જમાં આવશે તો વધુ શક્તિશાળી હુમલા કરીશું
    Next Article
    અમરેલીમાં AAPની જનસભા:કેજરીવાલે કહ્યું- 'અમારી સરકાર બનાવી દો, કરોડપતિઓની જ્યાં સારવાર થાય છે, ત્યાં તમારી સારવાર ફીમાં થશે'

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment