Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલામાં ગાયત્રી પરિવાર દ્વારા સામૂહિક ચાલીસા અનુષ્ઠાન:ચૈત્રી નવરાત્રી નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન

    9 hours ago

    ગાયત્રી પરિવાર દ્વારા સોલા ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે સામૂહિક ગાયત્રી ચાલીસા અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ત્રિપદા આરોગ્ય અને શૈક્ષણિક ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજાઈ રહ્યો છે. આ અનુષ્ઠાન 19 માર્ચથી 26 માર્ચ દરમિયાન યોજાઈ રહ્યું છે. જેમાં સોલા વિસ્તાર અને આસપાસના ભક્તો મોટી સંખ્યામાં જોડાઈને આધ્યાત્મિક લાભ મેળવી રહ્યા છે. આ ઉપરાંત, 27 માર્ચના રોજ 24 કુંડીય મહાયજ્ઞનું પણ આયોજન કરાયું છે, જેમાં ગર્ભસંસ્કારનો સમાવેશ થાય છે. આ સમગ્ર કાર્યક્રમ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    માંડવધાર ગામે પિતા-પુત્ર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો:પાણી ભરવા જતાં જૂની અદાવતમાં હુમલો, 10નું ટોળું તૂટી પડતાં ગંભીર ઈજા થતાં ભાવનગર ખસેડાયા
    Next Article
    Can You Still Trust Gold Or Are Trump's Mood Swings Turning It Into A Trap?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment