Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રિકાબેનની ઉપસ્થિતિમાં રન્ના પાર્કમાં રામોત્સવ ઉજવાયો:માતૃશક્તિની બહેનો દ્વારા સત્સંગ અને પ્રવચન યોજાયું

    4 days ago

    કર્ણાવતી મહાનગરના નારણપુરા જિલ્લાના રન્ના પાર્ક પ્રખંડમાં રામોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં માતૃશક્તિની બહેનો દ્વારા સત્સંગ અને પ્રવચનનું આયોજન કરાયું હતું. આ ઉત્સવમાં ઉત્તર ગુજરાત પ્રાંતના સહસંયોજિકા ચંદ્રિકાબેન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કુટુંબપ્રબોધન અને સામાજિક સમરસતા વિષય પર પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમનું સંકલન રન્ના પાર્ક પ્રખંડના સહસંયોજિકા નીતાબેને કર્યું હતું. આ પ્રસંગે રન્ના પાર્ક પ્રખંડના સહસંયોજિકા નેહાબેન અને નારણપુરા જિલ્લાના સંયોજિકા હેતલબેન પરીખ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો સમાપન જયઘોષ આરતી સાથે કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કર્ણાટકમાં પોલિસી- બાળકોનો સ્ક્રીન ટાઈમ 1 કલાક રહે:સાંજે 7 વાગ્યા પછી ઇન્ટરનેટ બંધ; 9-12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે ડ્રાફ્ટ જાહેર
    Next Article
    માંડવધાર ગામે પિતા-પુત્ર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો:પાણી ભરવા જતાં જૂની અદાવતમાં હુમલો, 10નું ટોળું તૂટી પડતાં ગંભીર ઈજા થતાં ભાવનગર ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment