Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ ક્ષય દિવસે બોટાદમાં ટીબી દર્દીઓને કીટ વિતરણ:ડિસ્ટ્રિક્ટ જજ, આરોગ્ય અધિકારી સહિત મહાનુભાવો હાજર રહ્યા

    3 days ago

    બોટાદમાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ટીબીના દર્દીઓને પોષણક્ષમ કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ શેલ્ટર હોમ ખાતે યોજાયો હતો. આ કીટ વિતરણ કાર્યક્રમમાં બોટાદના ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ, જાયન્ટ્સ ગ્રુપના કાર્યકરો, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધિકારીઓ અને બોટાદના આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ દ્વારા તેમની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મળતી કાનૂની સહાય અંગે પણ જાણકારી અપાઈ હતી. જજ શ્રી બ્રહ્મભટ્ટ સાહેબે કાયદાકીય માહિતી પૂરી પાડી હતી. યોજાયેલ કીટ વિતરણ કાર્યક્રમ અંગે જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ ચંદ્રકાંતભાઈ સાવલિયાએ માહિતી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    વલસાડના રેલવે ગોદીમાં કેબલના જથ્થામાં આગ લાગી:દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા, ફાયર વિભાગની ટીમ દોડતી થઈ
    Next Article
    કાપડ એજન્ટે નાક છીંક્યું તો 4 શખ્સોએ ભેગા મળી ફટકાર્યો:રઘુકુલ માર્કેટમાં કપડાં ફાડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી, શરદીમાં નાક સાફ કરવું એજન્ટને ભારે પડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment