Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરકોટમાં વિશ્વ ટીબી દિવસની ઉજવણી:જાગૃતિ રેલી યોજાઈ, અધિકારીઓ અને ગ્રામજનો જોડાયા

    3 days ago

    અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટર ઉમરકોટ ખાતે 24 માર્ચના રોજ વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ જિલ્લા અધિકારી ડો. સંજય સોલંકી, જિલ્લા ક્ષય અધિકારી ડો. મહેશ કાપડિયા, તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાહુલ ચંદેલ અને ડો. રમીલાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. ટીબી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુત્રોચ્ચાર અને માહિતી, શિક્ષણ અને સંચાર (IEC) પ્રવૃત્તિઓ સાથે આયોજિત આ રેલી સબ સેન્ટરથી શરૂ થઈને જાહેર માર્ગો પરથી પસાર થઈ પ્રાથમિક શાળા સુધી પહોંચી હતી. આ રેલીમાં શાળાના બાળકો, ગામના આગેવાનો અને આરોગ્ય સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉમરકોટના પ્રણામી દુર્ગેશભાઈ (MPHS), કુવેર શર્મા (CHO) અને અલકેશભાઈ (MPHW) દ્વારા આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    IPL 2026: Gujarat Titans & Punjab Kings SWOT Analysis: GT और PBKS टीम का विश्लेषण।
    Next Article
    પ્રદીપ ગુરુ નકલી નોટ છાપવાના મશીન માટે ચીન ગયાનો ઘટસ્ફોટ:નફામાં 50% ભાગ લેતો, એક લાખની અસલી નોટો સામે 3 લાખની નકલી આપતો; અમદાવાદમાં કૌભાંડીની પૂછપરછમાં ખુલાસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment