Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકસભા પછી રાજ્યસભામાં પણ મોદીની ચેતવણી:આ કેન્દ્ર અને રાજ્ય સરકારોની 'ટીમ ઈન્ડિયા'ની મોટી પરીક્ષા છે; શાંત મનથી દરેક પડકારો ઝીલવાના છે

    3 days ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ એશિયાની સ્થિતિ પર રાજ્યસભાને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંકટથી ભારતમાં સ્થિતિ ચિંતાજનક છે. અમારા વેપારના માર્ગો પ્રભાવિત થઈ રહ્યા છે. ગેસ-તેલ જેવી જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો પ્રભાવિત થઈ રહ્યો છે. પીએમએ કહ્યું કે ફર્ટિલાઇઝરનો પુરવઠો પ્રભાવિત થઈ રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં આપણા જહાજો અને ભારતીય ક્રૂ ફસાયેલા છે. જરૂરી છે કે ભારતની સંસદના ઉપલા ગૃહમાંથી શાંતિ અને સંવાદનો એકજુટ અવાજ આખી દુનિયા સુધી પહોંચે. પીએમએ કહ્યું કે યુદ્ધની શરૂઆતથી મેં પશ્ચિમ એશિયાના દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે વાત કરી છે. ગલ્ફના દેશો સાથે વાત કરી રહ્યા છીએ. અમેરિકા અને ઇઝરાયલના સંપર્કમાં છીએ. તેમણે કહ્યું કે અમે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે વાત કરી છે. વ્યાપારી જહાજ પર હુમલો અસ્વીકાર્ય છે. ભારતે આ સમસ્યાના સમાધાન માટે સંવાદનો માર્ગ સૂચવ્યો છે. કોઈના પણ જીવન પર સંકટ માનવતાના હિતમાં નથી. સંસદની કાર્યવાહી સાથે જોડાયેલા પળેપળના અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    ઈરાનમાં ગેસ પ્લાન્ટ અને પાઈપલાઈન પર હુમલો:ઇઝરાયલના પાંચ ઠેકાણાઓ પર હિઝબુલ્લાહનો મિસાઇલ હુમલા; યુદ્ધમાં મૃત્યુઆંક 2,663 થયો
    Next Article
    જિલાણી બ્રિજ પર લોખંડની સુરક્ષા ગ્રીલ લગાવવાની કામગીરી શરૂ:ઉત્તરાયણમાં બાઈક સવાર સીધા બ્રિજ પરથી નીચે પટકાયા હતા, 3ના મોત થયા'તા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment