Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પે ઓળિયો-ઘોળિયો રક્ષામંત્રી પર ઢોળ્યું ને ઈરાન પર હુમલો કર્યો:ઉપરાષ્ટ્રપતિ વેન્સ નાખુશ હતા; ઈરાનને એટમી હથિયારો બનાવતા રોકવાનું હતું

    4 days ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો 25મો દિવસ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે સંરક્ષણ મંત્રી પીટ હેગસેથના કહેવા પર ઇરાન પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. અલ જઝીરા અનુસાર, ટ્રમ્પે કહ્યું કે હેગસેથ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીના સમર્થનમાં સૌથી પહેલા આગળ આવ્યા હતા. હેગસેથ માનતા હતા કે ઈરાનને પરમાણુ હથિયારો બનાવતા રોકવું જરૂરી છે, તેથી કાર્યવાહી કરવી જોઈએ. ત્યાં જ પીટ હેગસેથે કહ્યું છે કે અમેરિકાનું લક્ષ્ય ઈરાનની મિસાઈલ, ડ્રોન અને નૌકાદળની તાકાતને ખતમ કરવાનું છે. પરંતુ આ યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તે વિશે તેમણે કંઈ સ્પષ્ટ કહ્યું નથી. જોકે ટ્રમ્પ સરકારની અંદર પણ આ મુદ્દે સંપૂર્ણ સહમતિ નથી. ટ્રમ્પે સ્વીકાર્યું કે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ નિર્ણયથી સંપૂર્ણપણે ખુશ નહોતા, પરંતુ તેમણે ખુલ્લો વિરોધ પણ કર્યો નહોતો. જ્યારે કેટલાક અધિકારીઓએ યુદ્ધનું સમર્થન કર્યું, તો કેટલાક તેની વિરુદ્ધ હતા. આ દરમિયાન એક મોટા અધિકારીએ રાજીનામું પણ આપી દીધું. ઈરાન યુદ્ધ સંબંધિત 3 ફોટા... અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Apple Maps could follow Google Maps with in-app ads
    Next Article
    વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો:ભરૂચની 13 વર્ષીય બાળકીની શ્વાસનળીમાંથી 4 સેમીની પિન સર્જરી કરી બહાર કાઢી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment