Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પબ્લિક જ ગાંડી હોય તો શું કરી શકાય?':'લોકો સમજતા જ નથી, ખાલી લાઇનમાં ઉભા રહી જાય છે', પૂરતો સ્ટોક છતાં પંપ પર લાઇનમાં ઉભેલા લોકોએ શું કહ્યું?

    2 days ago

    ગુજરાતમાં 23 માર્ચની બપોરથી પેટ્રોલને લઈ અફવાઓ ચાલી રહી છે. જો કે પેટ્રોલનો સ્ટોક પૂરતો છે અને લોકોએ પેનિકમાં આવીને લાઈનો લગાવી હતી. કંઈ પણ સમજ્યા કે વિચાર્યા વિના જાણે કાલે પેટ્રોલ મળવાનું જ ન હોય એ રીતે પંપ પર વાહનોની કતારો લગાવી હતી. આ અફવાઓને લઈ દિવ્ય ભાસ્કરે એક જવાબદાર મીડિયા તરીકે વાસ્તવિક સ્થિતિ જાણી હતી. તેમજ સ્ટોક પૂરતો હોવાછતાં લાઇનમાં ઉભેલા લોકોને પૂછ્યું હતું કે, પેટ્રોલ તો મળે છે છતાં કેમ લાઇનમાં ઉભા રહ્યા છો? કેમ આટલું બધું પેનિક કરો છો?
    Click here to Read More
    Previous Article
    સાઉથ સુપરસ્ટાર રજનીકાંતે કર્યા 'ધુરંધર 2'ના વખાણ:આદિત્ય ધરને બોક્સ ઓફિસનો બાપ ગણાવ્યો, દરેક ભારતીયને ફિલ્મ જોવા અપીલ કરી
    Next Article
    પેટ્રોલ ટાંકી ફૂલ કરાવીને નીકળ્યો ને મોટર સાયકલ ભડભડ સળગી:સરદાર એસ્ટેટમાં પેટ્રોલ પંપ બહાર બાઇક બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment