Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડામાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી:પેટ્રોલ-ડીઝલ અછતની અફવા ફેલાઈ, સંચાલકોએ કહ્યું- પૂરતો જથ્થો ઉપલબ્ધ

    1 week ago

    રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓ ફેલાઈ રહી છે. અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહાનગરો બાદ હવે મહીસાગર જિલ્લામાં પણ તેની અસર જોવા મળી રહી છે. જિલ્લા મથક લુણાવાડા શહેરમાં આવેલા બે પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનોમાં ઇંધણ ભરાવવા માટે ઉમટી પડ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, લોકોએ અફવાઓમાં આવીને લાઇનો લગાવવાની જરૂર નથી. લુણાવાડાના એક પેટ્રોલ પંપના સંચાલક સાથેની મૌખિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, 'જથ્થો પૂરતો છે, અછત જેવું કંઈ નથી.' આમ છતાં, અફવાના કારણે વાહનચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Rajasthan Board RBSE 10th Class Result 2026 Live Updates: Rajasthan Board to announce results on March 24
    Next Article
    પેટ્રોલ-ડીઝલની અફવાથી પંપો પર દોઢ બે કિમી કતાર લાગી:ગાંધીનગરમાં 'પેટ્રોલ પંપ પર સ્ટોક ઉપલબ્ધ ગભરાશો નહીં'; અફવાથી દૂર રહેવા 'ભાસ્કર'ની અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment