Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આજે પણ પેટ્રોલ મળશે અને કાલે પણ મળશે, સ્ટોક છે':વ્યવસ્થા સંભાળવા ખાખી મેદાને, કહ્યું- ઝઘડા ન કરો, પેનિક થવાની જરૂર નથી, મીડિયા, મંત્રી, કલેક્ટર, પોલીસની અપીલ

    1 week ago

    રાજ્યભરમાં પેટ્રોલની કટોકટીની ચાલતી અફવા ફેલાતા જ બપોર પડતા જ પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની લાંબી કતારો લાગી છે. જો કે સાંજ પડતા સ્થિતિ ગંભીર બનતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કલેક્ટર, મીડિયા તથા પોલીસ પેનિક ન કરવા માટેની અપીલ કરી રહ્યા છે. સુરતમાં પેટ્રોલ પંપો પર લાઇનો લાગતા પરિસ્થિતિ ગંભીર બની હતી. જેને પગલે પોલીસ વ્યવસ્થા સંભાળવા મેદાને પડી હતી. પોલીસે કહ્યું કે, ઝઘડા ન કરો, પેનિક થવાની જરૂર નથી. 'આજે પણ પેટ્રોલ મળશે અને કાલે પણ મળશે અને પરમ દિવસે પણ પેટ્રોલ મળશે, સ્ટોક પૂરતો છે' સુરત શહેરમાં નાગરિકોને સમજાવવા પોલીસે મેદાને ઊતરવું પડ્યું
    Click here to Read More
    Previous Article
    Donald Trump LPG Price Hike को कोसते Pune Viral Notice की कहानी | Social List
    Next Article
    સોશિયલ મીડિયામાં પેટ્રોલની અછતની અફવાએ સુરતમાં હોબાળો મચાવ્યો:પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કરાતો, પોલીસની સ્પીકર લગાવી સ્ટોક ઉપલબ્ધ ને શાંતિ જાળવવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment