Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડામાં યુવા ભાજપ દ્વારા શહીદ દિવસની ઉજવણી:શહીદ ભગતસિંહની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી

    5 days ago

    બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં શહીદ દિવસ નિમિત્તે યુવા ભાજપ મોરચા દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શહેરના આગેવાનો અને કાર્યકરોએ શહીદ ભગતસિંહની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન “અમર શહીદો અમર રહો” ના નારા લગાવવામાં આવ્યા હતા, અને વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગઢડા શહેર ભાજપ પ્રમુખ વિક્રમભાઈ બોરીચા, તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ડાભી, મહામંત્રી અશોકભાઈ ડેરવાળીયા, વિજયભાઈ શેફાતરા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, બોટાદ જિલ્લા યુવા ભાજપ પ્રભારી પરીક્ષીતભાઈ, યુવા ભાજપ પ્રમુખ કિશનભાઈ ચૌહાણ, યુવા ભાજપ મહામંત્રી કુલદીપભાઈ ડવ, વિજયભાઈ ધોળકિયા અને નગરપાલિકા સભ્ય ગોબરભાઈ મેર સહિતના આગેવાનો અને શહેરીજનો પણ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરત પોલીસનું વિશેષ અભિયાન:ટ્રાફિક પોલીસ અને ટ્રુહોમ ફાઈનાન્સ દ્વારા 1000 કર્મચારીઓને નિઃશુલ્ક હેલ્મેટનું સુરક્ષા કવચ
    Next Article
    भाजपा के भारतेंद्र सिंह और किसान नेता के बीच जंग, दिगम्बर ने भारतेंद्र सिंह को बताया फर्जी राजा

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment