Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટ્રોલમાં શોર્ટેજથી 'ભડકો', પંપ પર લાંબી લાઈનો લાગી:વધુ એક માવઠાં માટે તૈયાર રહેજો; ટ્રમ્પે મોદીને કંટ્રોલમાં રાખ્યા છે- વડોદરામાં રાહુલની ગર્જના

    1 week ago

    પેટ્રોલ પંપને મળતા સપ્લાયમાં 50 %નો ઘટાડો અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધને પગલે અમદાવાદ,સુરત અને રાજકોટમાં ડીલરોને મળતા પેટ્રોલ પર 50 ટકાનો કાપ મૂકાયો..જેના કારણે કેટલાક પેટ્રોલ પંપ બંધ જોવા મળ્યા, તો ક્યાંક વાહનચાલકો લાઈનોમાં લાગેલા જોવા મળ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્થાનિક સ્વરાજ પહેલા રાહુલ ગાંધી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી ગુજરાતમાં..વડોદરામાં આદિવાસી વિસ્તારમાં કામ કરતી એનજીઓ અને આગેવાનો સાથે ચર્ચા કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યનો પુત્ર પીધેલી હાલતમાં ઝડપાયો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો દીકરો દારુ પીધેલી હાલતમાં ઝડપાયો.. નશાની હાલતમાં યુવરાજે પોલીસ સાથે તકરાર પણ કરી હતી..જો કે પોલીસે આ મામલે યુવરાજ સામે કોઈ ગુનો નોંધ્યો નથી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નશામાં ધૂત પોલીસકર્મીની ધમાલ દારુના નશામાં પોલીસકર્મીએ લારી વાળા સાથે બબાલ કરી.. રોષે ભરાયેલા સ્થાનિકોએ કોન્સ્ટેબલને બરાબરનો મેથીપાક ચખાડી, પોલીસને જાણ કરી.. આ ઘટના અમદાવાદના કણભાના કુહા ગામની છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સગા પિતાએ કર્યો માસૂમનો સોદો સાબરકાંઠાના હિંમતનગરમાથી ઝડપાયું બાળ તસ્કરીનું કૌભાંડ.. પિતાએ પોતાના 9 દિવસના દીકરાને 2 લાખ રુ.માં વેચી દીધું.પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો તળાવ અને નદીમાં ત્રણ યુવકો ડૂબ્યા વડોદરાના આલમગઢ ગામે તળાવમાં ન્હાવા ગયેલા ચાર યુવકો ડૂબ્યા..ચારમાંથી બેને બચાવી લેવાયા છે,, જ્યારે બાકીના બેની શોધખોળ ચાલું છે.. તો અંબાલી ગામ નજીક નર્મદા પરિક્રમાં કરવા આવેલો સુરેન્દ્રનગરનો યુવક પણ નદીમાં ડૂબ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 4 મહિલા બુટલેગરના ઘરો પર ફરી વળ્યું બુલડોઝર ભાવનગરમાં 4 મહિલા બુટલેગરના ઘરનું ડિમોલિશન કરાયું.આરોપીઓના 5 મકાન સાથે પાલિકાના પ્લોટમાં કરાયેલા 21 દબાણ તોડી પાડી રૂ. 1 કરોડથી વધુની જગ્યા ખુલ્લી કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પૂર્વ કોર્પોરેટરના ભત્રીજાની કાર પર ફાયરિંગ જામનગરમાં પૂર્વ કોર્પોરેટરના ભત્રીજાની કાર પર ફાયરિંગની ઘટના બની.9 શખ્સોએ થાર, બલેનો સહિતની કારમાં પીછો કરી ટક્કર મારી.. તલવાર, પાઇપ જેવા હથિયારોથી હુમલો કરતા 3ને ઈજા પહોંચી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પરીક્ષાના પ્રેશરમાં વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત ​જૂનાગઢના કેશોદમાં પરીક્ષાના ટેન્શનમાં વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો.વિદ્યાર્થિની ઓમ એજ્યુકેશન કોલેજમાં ડિપ્લોમાનો અભ્યાસ કરતી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્ય પર વધુ એક માવઠાનું સંકટ રાજ્ય પર ફરી એકવાર તોળાયું માવઠાનું સંકટ...હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 28 થી 30 માર્ચ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરી છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    Biker trailer: Sharwanand goes full throttle in India’s first motocross film, watch
    Next Article
    ભરૂચના કુવાદરમાં અનુસૂચિત જાતિના યુવક પર હુમલો:અંગત અદાવતની બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, પોલીસની ઢીલી કામગીરી રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment