Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ ગાંધીની ગુજરાતમાં એન્ટ્રી, કોંગ્રેસનું મિશન 'આદિવાસી':પાલિકા, પંચાયતની ચૂંટણી પહેલાં આજે વડોદરામાં સભા ગજવશે; થોડીવારમાં એરપોર્ટ પર પહોંચશે

    5 days ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી આજે ગુજરાત આવી રહ્યા છે. અંબાજીથી ઉમરગામ સુધી આવેલા આદિવાસી પટ્ટા ઉપર આદિવાસીઓના અધિકારો માટે લડતા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, સમાજના ઉત્થાન માટે કામ કરતા લીડરો અને પ્રબુધ્ધ નાગરિકો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે. થોડીવારમાં જ તેઓ વડોદરા એરપોર્ટ પર પહોંચવાના હોય મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આવકારવા માટે આવી પહોંચ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ કહ્યું- અમારો પ્રયાસ દેશમાં તેલ- ગેસનું સંકટ ન થાય:27ને બદલે 41 દેશોમાંથી ઈમ્પોર્ટ કરી રહ્યા; કોરોનાકાળની જેમ હાલમાં પણ એકજુથ થઈને પરિસ્થિતિનો સામનો કરવાનો સમય
    Next Article
    મહેસાણામાં વેરા વ્યાજ માફી યોજનાનો 1053 લોકોએ લાભ લીધો:1.26 કરોડની વસૂલાત, વેરો નહીં ભર્યો હોય તો મનપા મિલકત સીલ સહિતની કાર્યવાહી કરી શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment