Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા અનુસૂચિત જાતિ મહાસંમેલન યોજાયું‎:સ્મશાન ભૂમિની જમીન, શિક્ષણ, જ્ઞાતિના સભ્યો સાથે થતા અત્યાચાર અંગે ચર્ચા કરાઈ

    6 days ago

    પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિ દ્વારા જિલ્લા અનુસૂચિત જાતિ મહાસમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ સંમેલનમાં સ્મશાન ભૂમિની જમીન,શિક્ષ ણ,જ્ઞાતિના સભ્યો સાથે થતા અત્યાચાર અંગે ચર્ચા કરાઈ હતી. પોરબંદરના એરપોર્ટ સામે આવેલ અનુસુચિત સમાજના વિદ્યાર્થી ભવન ખાતે ભીમ મહોત્સવ સમિતિ દ્વારા અનુસૂચિત જાતિ મહાસમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જ્ઞાતિના સ્મશાન ભૂમિ,ગ્રામ્ય પંથકમાં જ્ઞાતિના સભ્યો સાથે થતા અત્યાચા ર,આગામી દિવસોમાં આવતી ચૂંટણીમાં યોગ્ય ઉમેદવારની પસંદગી તેમજ સમાજના દીકરા, દીકરી માટે શિક્ષણ માટે જરૂરી સુવિધા સહિતની વિવિધ સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવી હતી. યોગ્ય ઉમેદવારો નક્કી કરવા ચર્ચા કરાઈ આગામી દિવસોમાં મહાનગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણી આવી રહી છે ત્યારે આ ચૂંટણીમાં જ્ઞાતિના વિકાસ માટે કામ કરે તેવા ઉમેદવારો નક્કી કરવા પણ ચર્ચા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પ્રજાનો અવાજ:સુશેન-મકરપુરા, ગોત્રી, અકોટામાં પાર્કિંગ-ટ્રાફિકજામનું જૂનું શૂળ, તંત્રની આળસથી ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો અભાવ
    Next Article
    US-Israel-Iran War के बीच AI से बने Videos Viral, Burj Khalifa, Tarantino पर Fake News | Social List

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment