Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દંત આરોગ્ય જાગૃતિ અને નિદાન કેમ્પ યોજાયો:હોસ્પિટલના ડી.ઇ.આઈ.સી.સેન્ટર ખાતે વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણી કરાઈ

    1 week ago

    પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલના ડી.ઇ.આઈ.સી.સેન્ટર ખાતે શુકવારે વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીના ભાગરૂપે દંત આરોગ્ય જાગૃતિ અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હોસ્પિટલના સિવિલ સર્જન તેમજ વહીવટી અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વિશ્વમાં 20 માર્ચના રોજ વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવે છે ત્યારે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલના ડિસ્ટ્રીકટ અર્લી ઈન્ટરવેલ સેન્ટર ખાતે પણ નેશનલ ઓરલ હેલ્થ પ્રોગામ હેઠળ વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે બાળકો માટે દંત આરોગ્ય જાગૃતિ અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અહીં આવતા બાળકોની તપાસ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન ડો.દિવ્યાબેન દાગા તેમજ વહીવટી અધિકારી ડો વિપુલ મોઢા તેમજ ડેન્ટલ વિભાગના ડો.સુનિતાબેન સહિતના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    6 વર્ષના ઇંતેજારનો અંત આવ્યો:પોલીસ હેડ ક્વાર્ટરથી ગુરુદ્વારા એક કિમીનો રેલવે ઓવરબ્રિજ બનતાં ટ્રાફિકથી રાહત,સમય બચશે
    Next Article
    Ahead of SC hearing tomorrow, police in Gurgaon arrest three for alleged sexual assault of 3-year-old

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment