Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પે કહ્યું- ઈરાનને તબાહ કરી રહ્યા છીએ, યુદ્ધવિરામ નહીં કરીએ:મને લાગે છે કે અમે જીતી ગયા છીએ, તેમની નેવી, એરફોર્સ, એર ડિફેન્સ બધું જ ખતમ

    1 week ago

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અમેરિકા ઈરાન સાથે યુદ્ધવિરામ નહીં કરે. તેમણે કહ્યું, 'વાતચીત થઈ શકે છે, પરંતુ લડાઈ રોકવાનો કોઈ ઈરાદો નથી.' ટ્રમ્પે કહ્યું, ‘જ્યારે તમે બીજા પક્ષને સંપૂર્ણપણે તબાહ કરી રહ્યા હોવ, ત્યારે યુદ્ધવિરામ કરવામાં આવતો નથી.’ ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકાએ ઈરાનની સૈન્ય તાકાતને મોટાભાગે ખતમ કરી દીધી છે. તેમણે કહ્યું, ‘મને લાગે છે કે આપણે જીતી ગયા છીએ. આપણે તેમની નેવી, એરફોર્સ, એર ડિફેન્સ બધું જ ખતમ કરી દીધું છે.’ જોકે તેમણે એ પણ સ્વીકાર્યું કે ઈરાન હજુ પણ હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ ઊભો કરી રહ્યું છે. હોર્મુઝને લઈને ટ્રમ્પે કહ્યું કે તેને ખોલવું મુશ્કેલ નથી, પરંતુ તેના માટે આંતરરાષ્ટ્રીય સહયોગ જરૂરી રહેશે. તેમણે નાટો દેશોની ટીકા કરતા કહ્યું કે તેઓ અત્યાર સુધી મદદ માટે આગળ આવ્યા નથી. અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    આજે ચૈત્રી નવરાત્રિનું ત્રીજું નોરતું:ત્રિદેવના તેજમાંથી પ્રગટેલા માતા ચંદ્રઘંટાની આરાધનાનું અનેરું મહત્ત્વ; જાણો પૂજા-વિધિ
    Next Article
    ‘નીકળ લુખ્ખા, મારુ પો.સ્ટેશન છે અહીં મારું ચાલશે’:હોશિયારી નીકળી જશે હમણાં, બધાના નામ લખો; અમદાવાદમાં ફરિયાદ લખાવવા આવેલા કંપનીના માલિક સાથે PSIનું અસભ્ય વર્તન

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment