Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ચાંદ રાતની રંગત:ઇદ પૂર્વે બજારોમાં માનવ મહેરામણ, છેલ્લી ઘડીની ખરીદી

    6 days ago

    પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ દેશભરમાં ચાંદ દેખાતા ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી 21 માર્ચ, શનિવારે કરવામાં આવશે. આ પૂર્વે પંચમહાલના મુખ્ય મથક ગોધરામાં ચાંદ રાત નિમિત્તે બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. ગોધરા શહેરમાં 'ચાંદ રાત' નિમિત્તે બજારો મોડી રાત સુધી ધમધમતા રહ્યા હતા. ઇદની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે લોકો છેલ્લી ઘડીની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. શહેરના મુખ્ય વેપારી મથકો જેવા કે પોલન બજાર અને રાની મસ્જિદ વિસ્તારમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. તહેવારના માહોલમાં મોડી રાત સુધી ગ્રાહકોની અવરજવરથી વેપારીઓમાં પણ ઉત્સાહનો માહોલ છવાયો હતો.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં મચ્છી ઉતારવા મુદ્દે બે જૂથો વચ્ચે ધીંગાણું:જાલેશ્વરમાં સશસ્ત્ર અથડામણ, 6 ઇજાગ્રસ્ત; 13 સામે ગુનો નોંધાયો
    Next Article
    ગોધરામાં ચેટીચાંદ પર્વની ઉજવણી:સિંધી સમાજે ભગવાન ઝૂલેલાલનો જન્મોત્સવ હર્ષોલ્લાસથી મનાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment