Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આત્મહત્યા:અકળ કારણસર યુવકે ફાંસો ખાધો

    1 week ago

    દ્વારકા શહેરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા ડાડુભા ડેપાભા માણેક (ઉ.વ. 32) નામના યુવાને પોતાના નિવાસસ્થાને કોઈ અકળ કારણોસર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યુ હોવા અંગેનો બનાવ બહાર આવ્યો છે. આ બનાવ અંગે મૃતકના પત્ની હંસાબેન માણેક દ્વારા પોલીસને કરાઇ હતી.પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સિદ્ધાર્થ રાવલની સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ:જેલમાં કેદ સિલિકોન વેલ્થના માલિકે રોકાણની લાલચ આપી 6 લોકોના રૂ.2.64 કરોડ પડાવ્યા
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પ્રિમીયમ પેટ્રોલના ભાવમાં લીટરે ₹2.35નો વધારો; રૂપિયો ઓલટાઈમ લો, ધુરંધર-2ની એક જ દિવસમાં 100 કરોડની કમાણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment