Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધમકી:ઘરકામ મુદ્દે મહિલાને મારપીટ, જાનથી મારી નાખવાની ધમકી

    1 week ago

    અમરેલીના મોટા આંકડિયા ગામના કૃષ્ણાબેન રેનીશભાઈ ગોહિલ (ઉ.વ.29) મૂળ બાયડ અને હાલ અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામે રહે છે. તેઓના લગ્ન થયાને દોઢેક વર્ષ થયું છે, પરંતુ લગ્ન બાદ માત્ર છ મહિનામાં જ સાસરી પક્ષ તરફથી ત્રાસ આપવાનું શરૂ કરી દેવાયું હતું. તેઓના લગ્ન 7 ડિસેમ્બર 2024ના રોજ અરવલ્લીના બાયડ ગામે થયા બાદ તા. 08 જૂન 2025 સુધી બાયડ મુકામે સાસરીયામાં રહેતા હતા, તે દરમિયાન પતિ સહિત સાસરીયા પક્ષના સભ્યો દ્વારા અવારનવાર શંકા-કુશંકા રાખી ઘરકામ બાબતે મેણાટોણા મારવામાં આવતા હતા, તેમજ માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. તેમજ પતિએ અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે પતિ રેનીશભાઈ ગોહિલ, સાસુ નેહાબેન ગોહિલ, સસરા પ્રકાશભાઈ ગોહિલ, દિયર આર્યનભાઈ ગોહિલ તેમજ દીપાલીબેન જેઠવા, રાજેશભાઈ જેઠવા અને ચિરાગભાઈ ગોહિલ વિરુદ્ધ ગઈ કાલે અમરેલી ખાતે ફરિયાદ નોંધાતાં મહિલા પોલીસે સાતેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જેલ સિપાઈ પર હુમલો:અમરેલી ખાતે ઓપન જેલમાં કેદી દ્વારા સિપાઈ પર સ્ટીલની બરણી વડે હુમલો
    Next Article
    વીજતંત્રની યુધ્ધના ધોરણે કામગીરી:જામનગરમાં 100 ફીડરો અસરગ્રસ્ત થતાં 6 કલાકમાં 95 ફીડરો વીજ પુરવઠો કાર્યરત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment