Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આચાર્ય પ્રબોધચંદ્ર સૂરી મહારાજનું પાટડીમાં આગમન:જૈન સમાજે ભવ્ય સામૈયું યોજ્યું, મોટી સંખ્યામાં શ્રાવકો ઉમટ્યા

    1 week ago

    પાટડીમાં પરમ તપસ્વી જૈન સાધુ ભગવંત આચાર્ય દેવેશ પ્રબોધચંદ્ર સૂરી મહારાજનું આગમન થયું છે. પાટડી જૈન સમાજ દ્વારા તેમનું ભવ્ય સામૈયું યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે પાટડીના પ્રેમચંદ અમૃતલાલ શાહ પરિવારે નવકારશીનો લાભ લીધો હતો. સુરતના રંજનબેન મનહરલાલ શાહ, મયુર શાહ અને તરુણ શાહ ખારાવાલા પરિવારે સ્વામિવાત્સલ્યનો લાભ આપ્યો હતો. આચાર્ય મહારાજ સાહેબના દર્શન અને આશીર્વાદ લેવા દસાડા વિધાનસભાના ધારાસભ્ય પી.કે. પરમાર સહિત ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જૈન સમાજના ટ્રસ્ટીઓ ગુણવંત શાહ, રાજુ શાહ, અનિલ વોરા, ચેતન શેઠ સહિતના શ્રેષ્ઠીઓ પણ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વડીલોનું સાંજે મૃત્યુ થાય તો ડેથ સર્ટિ મળવામાં મૂશ્કેલી:રાજકોટમા વિજ પોલ ઉપાડવા જતા ગેસ લાઇન ઉખડી, બસ સ્ટેશનમાં પોસ્ટર લાગ્યા - "ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિ માન્ય નથી"
    Next Article
    ઠગે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને શિકાર બનાવ્યા:વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના બહાને ઠગાઈ કરનાર શખ્સ ઝડપાયો, 16 લોકો સાથે 40 લાખ રૂપિયાની છેતરપીંડી આચરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment