Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીના જંગલોમાં ભીષણ આગ: વનરાજી બળીને ખાખ:આગ લાગવાનું કારણ અકબંધ; વન વિભાગ કાબૂમાં લેવા પ્રયાસરત

    6 days ago

    અરવલ્લી જિલ્લાના શામળાજી અને માલપુર તાલુકાના જંગલોમાં ભીષણ આગ લાગી છે. શામળાજીના રૂદરડી અને માલપુરના લોઢિયાના પહાડિયા ગામ નજીકના ડુંગરો પર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ ઘટના આજે રાત્રે સામે આવી હતી. આ આગને કારણે જંગલની વનરાજી બળીને ખાખ થઈ ગઈ છે. જોકે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. ઉનાળાની શરૂઆત થતાં જ ડુંગરો પર દવ લાગવાની ઘટનાઓ સામાન્ય બની જાય છે. વન વિભાગના કર્મચારીઓએ આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. આગને વધુ ફેલાતી અટકાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
    Click here to Read More
    Previous Article
    મહેસાણાના લીંચમાં ધોળા દિવસે લૂંટ:આઈસ્ક્રીમ લેવાના બહાને વેપારીના ગળામાંથી 6 તોલાની સોનાની ચેઈન ઝુંટવી બે ગઠિયા ફરાર
    Next Article
    Shobhaa De Reviews Dhurandhar 2: 'Arjun Rampal Chewed Up Ranveer Singh'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment