Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા મહુલીયા ચોકડી પાસે ઈકો-બાઈક અકસ્માત:એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ

    9 hours ago

    ગોધરાના મહુલીયા ચોકડી પાસે આજે એક ઈકો કાર અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા તાલુકાના આંગડિયા ગામના રહેવાસી અલ્પેશભાઈ મોહનભાઈ શાકભાજી લેવા મહુલીયા ગામે ગયા હતા. શાકભાજી લઈને તેઓ પોતાની બાઈક પરત ઘરે જઈ રહ્યા હતા. તે સમયે મહુલીયા ચોકડી પાસે સામેથી આવી રહેલી એક ઈકો કાર સાથે તેમની બાઈક અથડાઈ હતી. આ અકસ્માતમાં અલ્પેશભાઈને મોઢા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    છોટા ઉદેપુરમાં ભારે પવનથી ભાજપ પ્રમુખના કાર્યક્રમનો ડોમ ઉડ્યો:મોડી સાંજે વરસાદ સાથે વાતાવરણમાં પલટો, વીજળી ગુલ
    Next Article
    Explained: Chinks In F-35 Stealth Jet's Armour That Iran Likely Exploited

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment