Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારણપુરામાં માતૃશક્તિ દ્વારા રામોત્સવની ઉજવણી:કુટુંબ પ્રબોધન અને સામાજિક સમરસતા પર વક્તવ્ય અપાયું

    8 hours ago

    કર્ણાવતી મહાનગરના નારણપુરા પ્રખંડમાં માતૃશક્તિ દ્વારા રામોત્સવ કાર્યક્રમની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ ઉત્સવ ભાગવત વિભાગ અંતર્ગત આયોજિત કરાયો હતો. આ ઉત્સવનું સંકલન ભાગવત વિભાગ માતૃશક્તિ સંયોજિકા રંજનબેને કર્યું હતું. નારણપુરા જિલ્લા સહયોજિકા હેતલબેન પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમમાં નારણપુરા જિલ્લાના સહ-સંયોજિકા અને નિવૃત્ત શિક્ષક ભાવનાબેને વક્તા તરીકે સંબોધન કર્યું હતું. તેમણે ભગવાન રામના જીવનમાં કુટુંબ પ્રબોધન અને સામાજિક સમરસતાના વિષયો કેવી રીતે વણાયેલા છે તે વિશે વિસ્તૃત માહિતી આપી. આ ઉત્સવ ભાગવત વિભાગના નારણપુર અને વાડજ પ્રખંડની માતૃશક્તિના સહિયારા પ્રયાસોથી સફળ રહ્યો. કાર્યક્રમના અંતે થાળ આરતી કરીને તેની પૂર્ણાહુતિ કરવામાં આવી. કુલ ૩૧ માતૃશક્તિ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    આજે ચૈત્ર નવરાત્રિનું બીજું નોરતું:કઠોર તપના પર્યાય મા બ્રહ્મચારિણીની પૂજાનો મહિમા; જાણો પૌરાણિક કથા અને નવરાત્રિ સંબંધિત પ્રશ્નોના જવાબ
    Next Article
    Dhurandhar 2 box office collection Day 1 worldwide, all records broken: Ranveer Singh’s film is now the biggest Hindi opener of all time, earns Rs 145 cr domestically

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment