Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતાના મઢમાં ભક્તોની ભીડ:માતાનામઢમાં પ્રથમ નોરતે ભક્તોએ આઇ આશાપુરાના આશીર્વાદ લીધા

    8 hours ago

    દેશ દેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢ ખાતે ગુરુવારથી શરૂ થયેલા ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે અંદાજે દસેક હજાર જેટલા માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા. સવારથી બપોર સુધી યાત્રિકોની વધુ સંખ્યા જોવા મળી હતી પરંતુ બપોર બાદ ભારે પવન તેમજ ગાજવીજ સાથે આવેલા વરસાદને કારણે ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો આદ્યશક્તિની આરાધના માટે શ્રેષ્ઠ માનવામાં આવતા ચૈત્રી નવરાત્રીના આરંભે જ માતાના મઢમાં મોટી સંખ્યામાં દર્શનાર્થી ઉમટ્યા હતા. બુધવારે મોડી રાત્રે ભારે પવનની આંધી ફુંકાયા બાદ બીજા દિવસે બપોરે ભારે ગાજવીજ સાથે પડેલા વરસાદને કારણે યાત્રિકોની સંખ્યા ઘટી હતી. મીની વાવાઝોડાને કારણે મંદિર પરિસરમાં મંડપ જમીનદોસ્ત થઈ ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    After son, Arjun Singh gets BJP nod to contest: ‘Will win all 7 seats in Barrackpore’
    Next Article
    કુદરતનો મિજાજ બદલાયો:ભુજ સહિત પંથકમાં ધૂળની ડમરીઓ સાથે કમોસમી માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment