Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવા પ્રયાસ:ઉદ્યોગ સાહસિકોને નાણાકીય વ્યવહારો, ડિજિટલાઈઝેશન અંગેની તાલીમ અપાઈ

    12 hours ago

    વડોદરા જિલ્લામાં સ્થાનિક ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી પ્રોજેક્ટ સક્ષમ-2.0નો 3 દિવસીય તાલીમ કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો. બજાજ ફિનસર્વ અને એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, અમદાવાદ વચ્ચેના આ સંયુક્ત પ્રયાસને બજાજ ફિનસર્વની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી નીતિ હેઠળ અમલમાં મૂકવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ્ય ઊભરતા સૂક્ષ્મ-ઉદ્યોગ સાહસિકોને વિનામૂલ્યે નાણાકીય અને ડિજિટલ સાક્ષરતાની તાલીમ પૂરી પાડવાનો છે. ઇડીઆઈઆઈના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર સુરેન્દ્ર જૈન દ્વારા સંચાલિત આ વર્કશોપ્સમાં લાઈવબ્રેન માર્કેટિંગનાં સ્થાપક અને લીડ સ્ટ્રેટેજિસ્ટ શ્વેતા શર્મા અને ભારત સરકારના ડીટી નેશનલ બોર્ડ ફોર વર્કર્સ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટના એજ્યુકેશન ઓફિસર યોગેશ અરુણ ચાટીએ સત્રો રજૂ કર્યાં હતાં. આ કાર્યક્રમમાં ઇલેક્ટ્રોનિક બેંકિંગ, કેશ ફ્લો મેનેજમેન્ટ, વીમા વિશેની જાણકારી આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વ્યાજખોરોનો આતંક:રેસ્ટોરન્ટના પૂર્વ સંચાલક પાસે 1 કરોડ સામેની વ્યાજ સાથે 1.41 કરોડ વસૂલ્યા, વધુ 50 લાખ માગી ધમકી
    Next Article
    Uttarakhand Snowfall News: ઉત્તરાખંડમાં શિયાળા બાદ ઉનાળામાં પણ હિમવર્ષા | Auli | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment