Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમસ્યા:એપાર્ટમેન્ટના પાછળની ગટરનો પાઇપ લીંક થઇ જતાં આખા વિસ્તારમાં રોજ ફેલાતું દુર્ગંધયુકત પાણી

    1 week ago

    જામનગર શહેરમાં આર્યસમાજ પાછળ આવેલ કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક એપાર્ટમેન્ટના પાછળના ભાગની ગટરનો પાઇપ લીંક થઇ જતાં આખા વિસ્તારમાં દુર્ગંધ યુકત પાણી ફેલાય જતાં રહેવાસીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે. આ અંગે અનેક વખત એપાર્ટમેન્ટના લોકો સામે રજૂઆત કરવા છતાં ગટરની કામગીરી ન કરવામાં આવતા લોકોમાં નારાજગી વ્યાપી જવા પામી છે. શહેરના ખંભાળિયા નાકા બહાર આવેલ કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક એપાર્ટમેન્ટના પાછળના ભાગની ગટરનો પાઇપ લીંક થઇ જતાં આખા વિસ્તારમાં ગટરનું દુર્ગંધયુકત પાણીનું સામ્રાજય થઇ જતાં રહેવાસીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે અને રોગચાળાની ભીંતી સેવાઇ રહી છે. આ વિસ્તારના લોકો દ્વારા અનેક વખત મહાપાલિકામાં અને આ એપા ર્ટમેન્ટના લોકો સામે આ અંગેની રજુઆત કરવા છતાં કોઇ કામગીરી કરવામાં ન આવતા રહેવાસીઓને આવા દુર્ગંધયુકત પાણીમાંથી પસાર થવુ પડતું હોવાથી રોષની લાગણી જન્મી છે.
    Click here to Read More
    Previous Article
    77મો ગાંધી મેળાને જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો:નવસારીમાં 77મો ગાંધી મેળાને જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો, ગૃહ ઉદ્યોગના 60 સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર
    Next Article
    ઝંઝાવાતી પવનનો કહેર:જામનગરમાં મીની વાવાઝોડું-વરસાદ,અનેક હોડિંગ્સ-વૃક્ષો ધરાશાયી‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment