Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં વાતાવરણ પલટાયું, તેજ પવન ફૂંકાયો:માર્ગો પર ધૂળની ડમરીઓ ઉડી ધૂંધળું વાતાવરણથી વાહન ચાલકોને મુશ્કેલી

    10 hours ago

    ગોધરા શહેરમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેજ પવન ફૂંકાવા સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં દિવસભર અસહ્ય ગરમી અને બફારો અનુભવાયો હતો. જોકે, સાંજે વાતાવરણ બદલાતા નગરજનોને ગરમીથી આંશિક રાહત મળી હતી. વાતાવરણમાં પલટો આવતાની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં અત્યંત તેજ ગતિએ પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. પવનની ગતિને કારણે રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી, જેના પરિણામે સમગ્ર વાતાવરણ ધૂંધળું બની ગયું હતું અને દૃશ્યતા ઘટી ગઈ હતી.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં મીની વાવાઝોડાએ યુવકનો ભોગ લીધો:રાજ્યના 72 તાલુકામાં કમોસમી વરસાદ, રાજકોટ સહિત ચાર જિલ્લાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
    Next Article
    સુરતમાં મીની વાવાઝોડાથી પાલિકાનું બોર્ડ ધરાશાયી, એકનું મોત:ભારે પવનને કારણે બોર્ડ રસ્તે પસાર થતાં યુવક પર પડ્યું, મૃતદેહ સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment