Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી:તમામ ધારાસભ્યો-મંત્રીઓને ગૃહની બહાર કઢાયા, બોમ્બ-ડોગ સ્કવોડ ઘટનાસ્થળે

    9 hours ago

    ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકીભર્યો મેઇલ મળતાં જ પોલીસ, બોમ્બ-ડોગ સ્કવોડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ ધારાસભ્યો-મંત્રીઓને ગૃહની બહાર કઢાયા છે. હાલ વિધાનસભાને ખાલી કરાવાઈ રહી છે. હાલમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન ધમકીભર્યો મેઇલ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરી, 2026થી શરૂ થયેલું બજેટ સત્ર 23 દિવસ એટલે કે 25 માર્ચ સુધી ચાલશે. બજેટ સત્રની 26 બેઠક યોજાશે.
    Click here to Read More
    Previous Article
    India Stock Market Holidays in March 2026: Will NSE and BSE be closed for trading on Ugadi, Gudi Padwa, and Eid-al Fitr?
    Next Article
    રાજકોટીયનોને ઉનાળામાં પાણીની મુશ્કેલી નહીં પડે:ભર ઉનાળે આજી-ન્યારી ડેમ નર્મદાનાં નીરથી ભરવાનું શરૂ, જૂન મહિનાનાં અંત સુધી લોકોને રોજ 20 મિનિટ નિયમિત પાણી અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment