Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી:ધમકીભર્યો મેઈલ મળ્યો, બોમ્બ-ડોગ સ્કવોડ ઘટનાસ્થળે

    2 days ago

    ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. પોલીસ, બોમ્બ-ડોગ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી ગયું છે. હાલ વિધાનસભાને ખાલી કરાવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    Senegal stripped of Africa Cup of Nations title two months after final, Morocco declared champions
    Next Article
    ડાંગમાં હવામાન બદલાયું:20-21 માર્ચે હળવા વરસાદની આગાહી, ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment