Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્ર હરકતમાં:ઘણા સમયથી ખોદીને મુકાયેલા શાંતેશ્વર રોડનું કામ રાતોરાત યુદ્ધના ધોરણે શરૂ

    1 week ago

    જૂનાગઢના શાંતેશ્વર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ખોદીને પડતા મુકાયેલા મુખ્ય માર્ગ અંગે દિવ્ય ભાસ્કર દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યા બાદ તંત્ર જાગ્યું છે. અગાઉ ગેરંટી પિરિયડમાં હોવા છતાં રૂપિયા 3 કરોડના ખર્ચે બનેલા આ રોડને આયોજન વગર 2 ફૂટ જેટલો ખોદી નાખવામાં આવ્યો હતો, જેના કારણે કોન્ટ્રાક્ટરને જવાબદારીમાંથી મુક્તિ મળી હતી અને સરકારી તિજોરી પર આર્થિક બોજ પડ્યો હતો. આ બેદરકારી સામે સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. ધૂળની ડમરીઓ અને અડધા રસ્તે ખોદકામને કારણે લોકોએ રસ્તો ક્રોસ કરવા 3 ફૂટના ફરવા જવું પડતું હતા. ભાસ્કરના અહેવાલ અને જનતા દ્વારા અપાયેલી આંદોલનની ચીમકી બાદ, મનપા તંત્રએ આખરે હરકતમાં આવીને યુદ્ધના ધોરણે રોડ રિપેરિંગની કામગીરી શરૂ કરી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    નિર્ણય‎:જોષીપરાના વેપારીઓ પાસેથી લાખોની ટ્રાન્સફર ફી વસૂલાશે
    Next Article
    કરૂણાંતિકા:7માં માળેથી પટકાતા બિલ્ડરના પુત્રનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment