Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંભીર અકસ્માત સર્જાયો:સમીમાં ડાલા પાછળ કાર ઘૂસી જતાં એકને ઇજા

    2 days ago

    સમી નજીક આવેલા ચાર રસ્તા પાસે પીકઅપ ડાલું અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરું ખાલી કરીને રાપર તરફ જઈ રહેલા પીકઅપ ડાલાની પાછળ પૂરપાટ ઝડપે આવતી એક કાર ધડાકાભેર અથડાઈ હતી. પીકઅપ પાછળ અથડાયેલી કાર પર ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું બોર્ડ મારેલું હતું, જે અકસ્માત બાદ ક્ષતિગ્રસ્ત હાલતમાં જોવા મળી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિને શરીરે ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ સમી પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વાહનોને માર્ગ પરથી હટાવી ટ્રાફિક હળવો કરાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:પાટણમાં પરંપરા જીવંત રાખવા લગ્ન ગીતોત્સવ
    Next Article
    માત્ર 100ના ટોકન દરે વ્હીલચેર, બેડ અપાશે:જરૂરિયાતમંદ દર્દીઓને મેડિકલ સાધનો રાહત દરે વિતરણ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment