Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દબાણ કરાયા દૂર:પાટણમાં ગાયત્રી મંદિર સામે કેનાલની સફાઈ શરૂ કરાઈ

    3 days ago

    પાટણ શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ગંદકી અને કચરાના ઢગલાથી ખદબદતી કેનાલની સફાઈ કામગીરી આખરે હાથ ધરવામાં આવી છે. સ્થાનિક રહીશોની વારંવારની રજૂઆત અને આરોગ્યના જોખમને ધ્યાને રાખીને તંત્ર દ્વારા જેસીબી મશીન અને ટ્રેક્ટરની મદદથી કેનાલમાંથી કાંપ તથા કચરો કાઢવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આસપાસના રહીશો દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી તોબા પોકારી ગયા હતા. સોમવારે સવારથી જ મજૂરો અને જીસીબી મશીનરીની મદદથી કેનાલને સાફ કરી કચરો ટ્રેક્ટરમાં ભરી દૂર નિકાલ કરવામાં આવી રહ્યો છે. તંત્રના આ પગલાથી સ્થાનિકોમાં રાહત જોવા મળી રહી છે,
    Click here to Read More
    Previous Article
    આઇકોનિક‎ રોડના નિર્માણનો ખર્ચ હવે બમણો થશે:મનપાને મોડે મોડે 10 મીટર પહોળો આઇકોનિક‎રોડ 15 મીટર કરવાનો સૂઝ્યું ! ખર્ચ 3 કરોડ વધશે‎
    Next Article
    વસ્તી ગણતરી:પાટણમાં 2800 કર્મચારીઓ મોબાઈલ એપથી ઘર-ઘર જઈ વસ્તી ગણતરી કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment