Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડાના ઈશ્વરીયા ગામે ખેડૂતની હત્યાના કેસમાં મોટો ચુકાદો:બોટાદ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી કિરણ પઢીયારને આજીવન કેદની સજા ફટકારી

    11 hours ago

    બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ગઢડા તાલુકાના ઈશ્વરીયા ગામના ખેડૂત નિતુભા કરણુભા ગોહિલની હત્યા કેસમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી કિરણ ઉર્ફે કરો ભાઈલાલ પઢીયારને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના 16 ડિસેમ્બર, 2023ના રોજ બની હતી, જ્યારે ખેડૂત નિતુભા ગોહિલની હત્યા કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે મૃતક ખેડૂતે પોતાની જમીન આરોપી કિરણ પઢીયારને ભાગીયા તરીકે વાવવા આપી હતી. આરોપીનો બાજુની જમીન વાવતા ભાગીયાની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો. દીકરીના પિતાએ આ અંગે મૃતક ખેડૂતને ફરિયાદ કરી હતી, જેના કારણે નિતુભા ગોહિલે આરોપીને ઠપકો આપ્યો હતો. આ ઠપકાની દાઝ રાખીને આરોપી કિરણ પઢીયારે ખેડૂતની હત્યા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    Weight loss: All about the ‘bamboo massage therapy’ that promises effortless results
    Next Article
    બોટાદ ધારાસભ્યે વિધાનસભામાં સિંહોના સંરક્ષણની માંગ કરી:અકુદરતી મૃત્યુ રોકવા, સફારી બનાવવા અને સંરક્ષકોને પ્રોત્સાહન આપવા રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment