Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર ભાજપ પ્રમુખ-મહામંત્રીનું તળપદા કોળી સમાજ દ્વારા સન્માન:નમો કમલમ્ ખાતે નવનિયુક્ત હાર્દિક ટમાલીયા અને ભાવેશ મકવાણાને અભિનંદન આપ્યા

    9 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા અને મહામંત્રી ભાવેશભાઈ મકવાણાનું સુરેન્દ્રનગરના નમો કમલમ્ ખાતે તળપદા કોળી સમાજના અગ્રણી આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા સંગઠનમાં વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં તળપદા કોળી સમાજના ભાવેશભાઈ મકવાણાને ભાજપના મહામંત્રી તરીકે પસંદ કરવામાં આવતા સમાજમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આ ખુશી વ્યક્ત કરવા માટે સુરેન્દ્રનગર-વઢવાણ શહેરના તળપદા કોળી સમાજના અગ્રણી આગેવાનો નમો કમલમ્ ખાતે એકઠા થયા હતા. તેમણે નવનિયુક્ત પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા અને મહામંત્રી ભાવેશભાઈ મકવાણાનું ભાવભર્યું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    J&K Deputy CM Surinder Choudhary seeks review of personal security – ‘Movement without full cover poses a significant risk’
    Next Article
    ક્રૂડના ભાવ વધતા રેપિયર જેકાર્ડ ઉદ્યોગ સંકટમાં:નવા સોદામાં 30% ભાવ વધારો ઝીંકાયો, પેમેન્ટમાં વિલંબ કરનારા થશે બ્લેકલિસ્ટ, સો. મીડિયા પર 'ભાવ વધારા' અંગે માહિતી આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment