Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શામળાજી પાસેના ડુંગરો પર ભીષણ આગ:વનરાજી બળીને ખાખ, વન વિભાગે કાર્યવાહી હાથ ધરી

    4 days ago

    અરવલ્લી જિલ્લાના શામળાજી નજીકના ડુંગરો પર સોમવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં ડુંગર પરની વનરાજી બળીને ખાખ થઈ ગઈ હતી. આગની શરૂઆતમાં ડુંગર પર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. રાત થતાં અને પવનના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. ઉનાળાની શરૂઆત થતાં જ અરવલ્લીના ડુંગરોમાં આગ લાગવાની ઘટનાઓ સામાન્ય બની જાય છે. જોકે, આ આગ કુદરતી રીતે લાગે છે કે કોઈ દ્વારા લગાડવામાં આવે છે તે અંગે દર વર્ષે રહસ્ય અકબંધ રહે છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં IG નિર્લિપ્ત રાયે ચેસ સ્પર્ધાનો શુભારંભ કર્યો:રાજકોટ રેન્જ IGની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓની સમીક્ષા બેઠક પણ યોજાઈ
    Next Article
    પાલનપુર: વ્હીકલ ફિટનેસ સેન્ટરનો કર્મચારી રૂ. 3000 લાંચ લેતા ઝડપાયો:CNG રિક્ષાના ફિટનેસ સર્ટિફિકેટ માટે લાંચ માગતા પાટણ ACBએ રંગેહાથ ઝડપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment