Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બજેટ સત્રનો બીજો તબક્કો, આજે છઠ્ઠો દિવસ:રાજ્યસભામાં કાર્યકાળ પૂરો થવા પર રંજન ગોગોઈને વિદાય આપવામાં આવી

    14 hours ago

    સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાનો સોમવારે છઠ્ઠો દિવસ છે. સવારે 11 વાગ્યે સંસદનું સત્ર શરૂ થયું. અહીં રાજ્યસભામાં કાર્યકાળ પૂરો થતાં રંજન ગોગોઈને વિદાય આપવામાં આવી. આ પહેલા શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે વિદેશોમાં થઈ રહેલા ઘટનાક્રમને કારણે આપણા દેશમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. આવા સમયે વિપક્ષે સરકાર સાથે ખભે ખભો મિલાવીને ઊભા રહેવું જોઈએ. ન્યૂઝ એજન્સી PTIના સૂત્રો અનુસાર TMC સાંસદોએ શુક્રવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા સામે બંને ગૃહોમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સંસદના બંને ગૃહોની પળેપળની કાર્યવાહી જાણવા માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    રાજ્યસભાની 11 બેઠકો પર મતદાન:બિહારમાં ક્રોસ વોટિંગનું જોખમ, કોંગ્રેસના 3 ધારાસભ્યો ગુમ, ફોન પણ સ્વિચ ઓફ; 26 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા
    Next Article
    સાઇકલવાળાને કહ્યું ‘હું પડુ છું જોજો.. કહીને કેનાલમાં કૂદી ગયો’:વડોદરામાં યુવકે આપઘાત કરતા દુકાન માલિકે બુમાબુમ કરી મૂકી, અઠવાડિયાથી કહેતો'તો હું આજે કેનાલમાં પડીને મરી જઈશ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment