Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ મંદિર પર જાકળની ચાદર છવાઈ:ગીરસોમનાથમાં વાતાવરણ પલટાતા વહેલી સવારે અદ્ભુત દ્રશ્યો સર્જાયા

    8 hours ago

    ગીરસોમનાથમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પર જાકળની ગાઢ ચાદર છવાઈ ગઈ હતી. વહેલી સવારે ધુમ્મસના કારણે મંદિર પરિસરમાં અદ્ભુત અને મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. મંદિરે દર્શનાર્થે આવતા યાત્રિકોએ પણ સોમનાથ દાદાના જાકળભર્યા દર્શનનો લાભ લીધો હતો. આ અસામાન્ય વાતાવરણથી દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ પ્રભાવિત થયા હતા. સામાન્ય રીતે આવા સમયે સોમનાથ ખાતે આટલી ગાઢ જાકળ જોવા મળતી નથી. વાતાવરણમાં આવેલા આ એકાએક પલટાને કારણે વહેલી સવારે સોમનાથ દાદા જાણે ધુમ્મસની ચાદર ઓઢી હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રમઝાનમાં મુસ્લિમ સમાજના બે જૂથ વચ્ચે માથાકૂટ, VIDEO:ઝાંપાબજારમાં મસ્જિદમાં જવા માંગતાં રિક્ષાચાલક અને પાડોશી વચ્ચે થયેલાં પાર્કિગના ઝઘડાએ ઉગ્ર રૂપ લીધું, અંતે સમાધાન
    Next Article
    What's Behind Iran's Hormuz Pass For 2 Indian Tankers? S Jaishankar Explains

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment