Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હુમલો:એક્ટિવા પર બેસવાની ના પાડતા ખેડૂત પર હુમલો

    16 hours ago

    ​પાટણ તાલુકાના હાજીપુર ગામની સીમમાં આવેલ મેલડી માતાના મંદિર નજીક બપોરના સમયે એક આધેડ ખેડૂત પર હુમલો થયાની ઘટના સામે આવી છે. હાજીપુર ગામના ખેડૂત અમથાભાઈ ચમાર પોતાની એક્ટિવા લઈને ખેતરે બોર ચાલુ કરવા જઈ રહ્યા હતા.આ દરમિયાન રસ્તામાં મળેલા ગામના જ નારણજી ઠાકોરને તેમણે એક્ટિવા પર બેસવા માટે પૂછ્યું હતું.પરંતુ આરોપીએ બેસવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જ્યારે ફરિયાદી ત્યાંથી નીકળવા લાગ્યા, ત્યારે ઉશ્કેરાયેલા આરોપીએ હાથમાં રહેલી લાકડી વડે ફરિયાદીના માથાના જમણી ભાગે જોરથી ફટકો માર્યો હતો. હુમલો કર્યા બાદ આરોપી સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ મામલે બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણવાસીઓને મળશે ટાઉનહોલની ભેટ:પાટણમાં 17.70 કરોડના ખર્ચે અટલ બિહારી વાજપેયી ટાઉનહોલ બનશે
    Next Article
    સ્પીડબ્રેકરની માંગ ઊઠી:હારિજમાં જલીયાણ ચોકડી પર સ્પીડ બ્રેકર મુકો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment