Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં જાગો ગ્રાહક જાગો ઉપર સેમિનાર:ખરીદી કરતી વખતે બિલ લેવું માલની ગુણવત્તા પણ ચકાસવી

    14 hours ago

    વિદ્યાનગરી જી.જે. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલમાં જાગો ગ્રાહક જાગો જાગૃતિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાતાં વિદ્યાર્થીઓને ગ્રાહક તરીકે પોતાના હક્કો અને જવાબદારીઓ વિશે માહિતગાર કરાયા હતા. સેમિનારમાં ભારતીય ઉપભોગતા મહાસંઘના અધ્યક્ષ અને ગ્રાહક અદાલતના જજ તરીકે પ્રીતિબેન પંડ્યાએ સમજાવ્યું કે ખરીદી કરતી વખતે બિલ લેવું, માલની ગુણવત્તા ચકાસવી MRP અને ઉત્પાદન તારીખ જોવી ખૂબ જરૂરી છે. સાથે જ કોઈ પ્રકારની છેતરપિંડી થાય તો ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરવાની પ્રક્રિયા વિશે પણ માર્ગદર્શન અપાતાં વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું કે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ તેમને સલામત અને યોગ્ય કિંમતમાં વસ્તુઓ મેળવવાનો અધિકાર છે. સેમિનારમાં સંસ્થાના પ્રમુખ ડો.ડી.એલ. પટેલ, સીઈઓ ગૌરવભાઈ દરજી, આચાર્ય જીગર જોષી, મીનલ જોષી હાજર હતા.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:મોટાભાગના ચા અને નાસ્તાની લારીઓ વાળા ઘરેલું સિલિન્ડર વાપરવા મજબૂર
    Next Article
    નિમણૂક:રોટેશન બાદ જિલ્લાની 6 પાલિકાની ચૂંટણી માટે અધિકારીઓ નિમાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment