Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે શરબતનું વિતરણ કર્યું:ગરમીમાં રાહદારીઓ અને વાહનચાલકોને ઠંડક આપી

    9 hours ago

    બોટાદ જિલ્લામાં ગરમી અને ઓરેન્જ એલર્ટની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા ટ્રાફિક પોલીસે એક માનવતાપૂર્ણ પહેલ કરી છે. બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈ એ.એમ. રાવલ અને તેમની ટીમે શહેરના જ્યોતિગ્રામ સર્કલ પાસે રાહદારીઓ અને રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને ઠંડક આપવા માટે વરીયાળી શરબતનું વિતરણ કર્યું હતું. આ સેવા કાર્ય ગરમીની તીવ્રતા વચ્ચે લોકોને રાહત મળે અને તેઓ હીટવેવથી બચી શકે તે હેતુથી હાથ ધરવામાં આવ્યું હતું. પસાર થતા અનેક વાહનચાલકો અને સ્થાનિક લોકોએ ટ્રાફિક પોલીસની આ પહેલને સરાહનીય ગણાવી હતી. આ પહેલ દ્વારા પોલીસે ગરમીના કપરા સમયમાં ટ્રાફિક વ્યવસ્થા ઉપરાંત લોકસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
    Click here to Read More
    Previous Article
    વેપારીને પર્સનલ CA એ જ દગો દીધો:રાજકોટમાં મહાવીર પેઢીના સંચાલક સાથે રૂ.57.10 લાખની છેતરપિંડી, પિસ્તોલ - કારતૂસ સાથે શખ્સ ઝડપાયો, સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
    Next Article
    વેરાવળ પબ્લિક ગાર્ડનમાં મોબાઈલ ઉઠાંતરીની ઘટના CCTVમાં કેદ:નવીનીકરણ બાદ ખુલ્લો મુકાયા બીજા જ દિવસે વૃદ્ધના ખિસ્સામાંથી મોબાઈલ ચોરાયો, પોલીસ તપાસ તેજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment