Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:સાવરકુંડલામાં યુવકે ફોન પર ધમકી આપી

    2 days ago

    અમરેલી જિલ્લામાં સાવરકુંડલા ખાતે ફોન પર ગાળો આપી મારી નાખવાની ધમકી આપવાના બનાવ અંગે પોલીસમા રાવ મળી છે. આ અંગેની મળતી વિગત મુજબ, સાવરકુંડલા આસોપાલવ સોસાયટીમાં રહેતા અને વેપાર કરતા ઘનશ્યામભાઇ જયસુખભાઇ બોરીસાગર (ઉ.વ.32) પોતાના ઘરેથી બાઈક લઈને દુકાને જતાં હતા ત્યારે ધરી તાલુકાના શેલ ખંભાળીયા ગામના સજવિરભાઇ વાળા દ્વારા ફોન કરવામાં આવ્યો હતો. ફોન પર આરોપીએ ગાળો આપી ત્રણ પૈસાના પાણી માટે તારે આવું કરવાનું કહીને ધમકી આપી હતી, બાદ રાત્રે બાર વાગ્યા પહેલા જ્યાં જવું હોય ત્યાં જતો રહે, નહીં તો પરિણામ ભોગવવું પડશે તેવી પણ ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે સજવીર વાળા વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બેઠક:જિલ્લામાં પીએમ રાહત સ્કીમના યોગ્ય અમલીકરણ માટે બેઠક મળી
    Next Article
    પરિવારમાં શોક‎:બાબરા યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment