Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:ઉંટવડમાં રહેતા મધ્યપ્રદેશના શખ્સની પાસા હેઠળ ધરપકડ

    2 days ago

    અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ તથા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે પાસા હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમરેલી એલ.સી.બી. ટીમે મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા ઇસમ ઊટવડ ગામે રહેતા મુળ ખાંડવા એમ.પી.રાજકુમાર રામસિંગ રાવત (ઉ.વ. 27), વિરુદ્ધ પુરાવાઓ એકત્રિત કરી પાસા દરખાસ્ત તૈયાર કરી હતી. આ દરખાસ્ત અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવતા તેમણે આરોપી સામે પાસા હેઠળ વોરંટ જારી કરવાનો હુકમ કરતા અમરેલી એલ.સી.બી. પી.આઈ. એ.ડી. ચાવડા તથા તેમની ટીમે રાજકુમાર રામસિંગ રાવતને ઝડપી લઈ પાસા વોરંટની બજવણી કરી, અને આરોપીને મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે અટકાયત માટે મોકલી આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિકોમાં ભયનું વાતાવરણ:રાજુલાના કોવાયામાં 11 સાવજોની ટોળાની લટાર : કોસ્ટલ વિસ્તારમાં સિંહોની હાજરીથી સ્થાનિકોમાં ભય
    Next Article
    અનુરોધ:હિન્દુ સમાજ સંતાનોને કેરલ સ્ટોરી 2 જેવી ફિલ્મો જરૂર બતાવે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment