Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાવલ નગરપાલિકાની નવી બિલ્ડિંગનું લોકાર્પણ:જિલ્લા ભાજપના મહામંત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

    10 hours ago

    જામ રાવલ નગરપાલિકાની નવનિર્મિત બિલ્ડિંગનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી પરબતભાઈ ભાદરકા, જિલ્લા ઉપ પ્રમુખ ટપુભાઈ સોનગરા, નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ મયુર જમોડ અને નગરપાલિકા ઉપ પ્રમુખ ડો. મનોજભાઈ જાદવ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાવલ શહેર પ્રમુખ સચિન અગ્રાવત, રાવલ શહેર મહામંત્રી મનોજભાઈ મેર, યુવા પ્રમુખ રાજેશભાઈ સોલંકી અને મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન મશરૂ પણ હાજર રહ્યા હતા.આ ઉપરાંત, નગરપાલિકાના સદસ્યો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો આ લોકાર્પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ગૌ સેવા માટે હિન્દુ પ્રીમિયર લીગનું આયોજન:બોટાદમાં ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 15 માર્ચે ટુર્નામેન્ટ યોજાશે
    Next Article
    ईरान ने भारत के दो जहाज़ों को हॉर्मुज़ से ले जाने की दी अनुमति, रखा दोस्ती का मान

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment